mehulsolanki

M.K.BHAVNAGAR UNIVERSITY

महाराजा कृष्णकुमारसिंहजी भावनगर युनिवर्सिटी

|| तमसो मा ज्योतिर्गमय ||




શૈક્ષણિક વર્ષ 2025-26 કે તે પહેલાં સંપૂર્ણ સેમ.ની પરીક્ષા પાસ કરી હોય અને જેઓ વર્ષ 2027 ના યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવવા ઈચ્છતા હોઈ તેવા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ માટેનું ફોર્મ ભરવા જણાવવામાં આવે છે. ઘરેબેઠાં ડિગ્રી ફોર્મ ભરી આપવામાં આવશે. પેમેન્ટ - ₹. 350/- (300/- ડિગ્રી ફી + 50/- ચાર્જ)





⇑⇑⇑⇑⇑⇑⇑⇑⇑
(યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવતી પરીણામની PDF ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો.)
••••••••••••••••••••••

⇑⇑⇑⇑⇑⇑⇑⇑⇑
(યુનિવર્સિટી દ્વારા જાહેર થતાં પરીણામની PDF માં માત્ર પાસ થયેલા વિદ્યાર્થીઓનાં સીટ નંબર જ મુકવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ પોતાના વિષય વાઈઝ માર્કસ જોવા આ લિંકનો ઉપયોગ કરવો. વિદ્યાર્થીઓ પોતાના વિષય વાઈઝ માર્કસ એનરોલમેન્ટ નંબર અને સીટ નંબર નાખીને જોઈ શકશે.)